રાજનીતિ / ધાનાણીએ પક્ષપલટુઓ પર 16 કરોડમાં વેચાયાના કર્યા પ્રહાર, આ નેતાએ કહ્યું હું વેચાયો છું પરંતુ...

Gujarat ByElections 2020 Paresh Dhanani attacked by tweeting

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી નજીક આવતા જ ભાજપ-કોંગ્રેસે સામ સામે આકરા પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ પક્ષ પલટુઓ સામે મોરચો ખોલ્યો હોય તેમ ટ્વીટ કરીને આકરા પ્રહારો કર્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ