અબડાસા / ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના નેતૃત્વને લઇને હાર્દિક પટેલે ઉઠાવ્યા સવાલ, કહ્યું- ભાજપ પાસે...

Gujarat Byelections 2020 Congress hardik patel Kutch Abdasa seat

કચ્છની અબડાસા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્નેએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ચૂંટણીના મતવિસ્તારોમાં ઝંઝાવતી પ્રવાસ શરૂ કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ