રાજનીતિ / સૌરાષ્ટ્રની આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ હજુ માથાકૂટ કરી રહ્યા છે ત્યાં આ મહિલાએ ઉપાડ્યું ઉમેદવારી ફોર્મ

Gujarat by elections urviben tank nomination dhari seat

અમરેલીની ધારી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બન્નેમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. તેવામાં ધારી બેઠક પરથી ભાજપ સમર્થક ભરત ટાંકના પત્ની ઉર્વીબેન ટાંકે ઉમેદવારી નોંધાવવાના છે. અપક્ષ તરીકે મહિલા ઉમેદવારે ફોર્મ ઉઠાવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ