ગુજરાત પેટાચૂંટણી / કોંગ્રેસનો ગઢ ધ્વંસઃ લાગતું હતું કે આ બેઠક તો કોંગ્રેસની જ રહેશે પરંતુ તે પણ ભાજપે આંચકી લીધી

Gujarat by elections result 2020 dhari seat bjp candidate JV Kakadiya won

કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામાં આપી દેતા ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી. ત્યારે આજે (10 નવેમ્બર) આ પેટાચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે. જેમાં ભાજપને કોંગ્રેસ પાસેથી તમામ 8 બેઠકો આંચકી છે. જેને લઇને વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનું સંખ્યાબળ 111 પર પહોંચ્યું છે. ત્યારે 8 બેઠકોમાંની એક ધારી બેઠક જે કોંગ્રેસનો ગઢ ગણાતી હતી તેને પણ આંચકી લીધી છે. જોકે ભાજપે સૌરાષ્ટ્રની ત્રણેય બેઠકો જીતી છે. કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ