પેટાચૂંટણી / કોંગ્રેસ 70 વર્ષ સુધી ટોયલેટ ન બનાવી શકી તે મહિલાનું ભાગ્ય શું ચમકાવશે : મોરબીમાં સ્મૃતિ ઈરાની

 Gujarat by-elections 2020 smriti irani in Gujarat morbi

મોરબીમાં પેટા ચૂંટણીમાં સ્ટાર પ્રચારકો સભા ગજાવવાની શરૂઆત કરી હતી. આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સભા ગજવી હતી જેમાં બ્રિજેશ મેરજા મોરબી બેઠકથી ભાજપના ઉમેદવાર છે જે બેઠક માટે ચૂંટણી પ્રચાર થયો તેમાં જ મેરજાની ગેરહાજરીને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ