ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ગુજરાત પેટાચૂંટણી / શંકરસિંહ વાઘેલા ચૂંટણી મેદાનમાં : કહ્યું, જે મારા પર આક્ષેપ કરે છે તેમને મેં ધારાસભ્ય બનાવ્યા છે

Gujarat by-elections 2020 Shankarsinh Vaghela in abdasa

ભાજપ પોતાનુ જોવે તો સારૂ. પ્રજા જ મારી હાઇકમાન્ડ છે. અદાણી,અંબાણી માટે સરકાર નથી ગરીબ લોકો માટે હોવી જોઈએ. તો વળી તેમણે આરોપોનું ખંડન કરતા જણાવ્યું હતુ કે, કોંગ્રેસના મુસ્લિમ મતદારોને તોડી રહ્યા છે. આ નિવેદનનો જવાબ આપતા શંકરસિંહે કહ્યું કે મારા પર આક્ષેપ કરનારા ને ભૂતકાળ માં મેં ધારાસભ્ય બનાવ્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ