પેટાચૂંટણી / ભાજપની ભવ્ય જીત બાદ પાટીલનું મોટું નિવેદન, કહ્યું- આ કારણે આઠેય બેઠક પર મળી જીત

gujarat by-elections 2020 result bjp won 8 seats

સી.આર.પાટીલે પેટાચૂંટણી રૂપી પરીક્ષામાં ફુલ્લી માર્ક સાથે પાસ થયાં છે. પાર્ટીએ મુકેલી જવાબદારીને પાટીલે પોતાના પાવરથી સુપેરે પાર પાડી છે. શાહના શિષ્ય ગણાતા પાટીલ માટે હવે પછીનો પડકાર 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી હશે. ત્યારે આ વિજય માટે તેમણે ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ