પક્ષપલટો / ગુજરાત પેટાચૂંટણી પહેલા રાજકારણમાં ભૂકંપ: કોંગ્રેસે ભાજપ પર સોદાબાજીનાં આક્ષેપ સાથે સ્ટિંગ VIDEO કર્યો જાહેર

Gujarat by-elections 2020 MlA soma patel video viral

કોંગ્રેસે આજે પત્રકાર પરિષદ યોજીને એક વીડિયો જાહેર કર્યો છે જેમાં ધારાસભ્ય સોમાપટેલનો વીડિયો વાયરલ થયો છે. પક્ષપલટો અને સોદાબાજીનું રાજકારણ ઉઘાડુ પડી ગયુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ