પેટાચૂંટણી / લીંબડી બેઠક પર આ દિગ્ગજ નેતાએ ભાઈ માટે ટિકિટ માંગતા ભાજપ ટેન્શનમાં મૂકાયું

Gujarat by-Elections 2020 limbdi seat tuff for BJP

ભાજપ માટે આ પેટાચૂંટણી ખરેખર માથાનો દુખાવો છે કારણ કે આયાતી ઉમેદવાર, પક્ષના જ જૂના કાર્યકરો અને હાઈકમાન્ડ દ્વારા સૂચવવામાં આવતા નામોમાં પસંદગી ઘણી ટફ છે.C R Patil ના કહેવા મુજબ પક્ષમાં વહાલા દવલાની નીતિ નહીં રખાય પણ હજુ ટિકિટની વહેંચણીથી જે પાયાના કાર્યકરો છે તેમાં અસંતોષ છે ત્યારે ફરી એકવાર લીંબડીની બેઠક કોંગ્રેસ માટે માથાનો દુખાવો બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ