ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

પેટાચૂંટણી / જળ-જંગલ અને જમીનનો હક ભાજપે નહીં કોંગ્રેસના ઇન્દિરા ગાંધીએ આપ્યો હતો: હાર્દિક પટેલ

Gujarat by-elections 2020 Hardilk Patel in dang

ગુજરાતમાં વિધાનસભા પેટાચૂંટણીની તડામાર તૈયારીયો ચાલી રહી છે. ત્યારે ડાંગ વિધાનસભાના પ્રચારમાં હાર્દિક પટેલે ભાજપ પર આકરા પ્રહારો શરૂ કર્યા હતા. તેમણે કહ્યું કે, જળ-જંગલ અને જમીનનો હક ભાજપે નહીં કોંગ્રેસના ઇન્દિરા ગાંધીએ આપ્યો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ