ગુજરાત પેટાચૂંટણી / 2014ની ચૂંટણીમાં PM મોદીએ કપાસનો ભાવ પંદરસો રૂપિયા મળશે તેવું જણાવ્યું હતું : હાર્દિક પટેલ

Gujarat by-elections 2020 hardik patel in juna ghatila

ગુજરાતમાં 3જી નવેમ્બરે આઠ બેઠકો પર પેટાચૂંટણી યોડાવાની છે ત્યારે આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. આજે સાંજે પાંચ વાગ્યા પછી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે, એવામાં  હાર્દિક પટેલે ગઈકાલે હાર્દિક પટેલે માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામમાં સભા સંબોધી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ