રાજનીતિ / ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું મોટું નિવેદન

Gujarat by elections 2020 Gujarat Congress President amit chavda statement on resign

રાજ્યમાં પેટાચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપનો વિજય થયો છે અને કોંગ્રેસની કારમી હાર થઇ છે. પેટાચૂંટણીમાં 8 બેઠકો જીત્યા પછી ભાજપની બેઠકોનો આંકડો 111 પર પહોંચ્યો છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો સાથે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામુ આપવાની દર્શાવી તૈયારી છે. ચાવડાએ કહ્યું કે, હાઈકમાન્ડ કહેશે તો રાજીનામુ આપીશ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ