ગુજરાત પેટાચૂંટણી / ધારાસભ્યોના ખરીદ વેચાણના કથીત વીડિયોમાં સામેલ ગુજરાતના રાજકારણમાં ભૂકંપ લાવનાર સોમા પટેલ કોણ છે?

Gujarat by-elections 2020 EX MLA soma patel video viral

કોંગ્રેસે સોમા પટેલના સ્ટીંગ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો છે. રાજીનામા માટે નાણાં આપવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે. સોમા પટેલ વીડિયોમાં 10 કરોડ આપ્યાની વાત કરી રહ્યાં છે. સોમા પટેલ વીડિયો જાહેર થયા બાદથી સંપર્ક વિહોણા થઈ ગયા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ