રાજનીતિ / ખાલી પડેલી 8 બેઠકો પર પેટાચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસે નેતાઓને સોંપી મહત્વની જવાબદારી

Gujarat by elections 2020 eight seats BJP Congress politics

કોંગ્રેસના 8 જેટલા ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. જેથી આ આઠેય બેઠકો પર હવે થોડાક દિવસોમાં પેટા ચૂંટણી યોજાવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ આ બેઠકો કબજે કરવા રણનીતિ શરૂ કરી છે. ભાજપે ચૂંટણીને લઇને ઇન્ચાર્જ બનાવ્યા તો કોંગ્રેસે નિરીક્ષકોને નિમણૂંક કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ