VIDEO / ધારીમાં જે વી કાકડિયા અને જયેશ રાદડિયાને બેરોજગારી મુદ્દે યુવકોએ કર્યા ધારદાર સવાલ, નેતાઓને વળી ગયો પરસેવો

Gujarat by-elections 2020 dhari j v kakadia and jayesh radadia video

પેટાચૂંટણીમાં પ્રચાર કરતા નેતાઓને બેરોજગાર યુવકોએ ઘેર્યા હતા. ધારીમાં સભા કરતા નેતાઓને બેરોજગાર યુવકે આકરો સવાલ પૂછ્યા હતા. ભાષણ પુરુ કરતા પહેલા ધારીના ઉમેદવાર કાકડિયાને યુવકે અટકાવ્યા હતા. યુવકે કહ્યું, ભાષણ પુરુ કરતા પહેલા રોજગારી વિશે સ્પષ્ટતા કરો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ