VIDEO / ભાજપના પૈસે જીતુ ચૌધરીએ 700 એકરથી વધુની જમીન ખરીદી : ચંદ્રિકાબેન બારિયા

Gujarat by-elections 2020 congress MLA Chandrika baria on jitu Chaudhary

ગુજરાતમાં 3જી નવેમ્બરના દિવસે યોજાનારી 8 વિધાનસભા બેઠકોની ચુંટણી જીતવા માટે કોંગ્રેસ અને ભાજપ બંનેએ કમર કસી લીધી છે ત્યારે ગરબાડાના કોંગી ધારાસભ્યનો વાણીવિલાસ જોવા મળ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ