ચૂંટણી / 'મારે ચૂંટણી નથી લડવી'ના વાયરલ પત્ર અંગે કોંગ્રેસના ઉમેદવારે VTV સમક્ષ કર્યો આ ખુલાસો

Gujarat by-elections 2020 congress candidate mohan solanki letter viral

ગુજરાતમાં ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે ચૂંટણીમાં ઉમેદવારી માટે 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરવાના શરૂ થઇ ગયા છે. તો ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પસંદગી કરી લીધી છે. તેવામાં હવે કોંગ્રેસે ગઢડા બેઠક પર નક્કી કરેલા ઉમેદવારનો એક લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પત્ર અંગે તેમણે VTV પર ખુલાસો પણ કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ