ગુજરાત પેટાચૂંટણી / ધારાસભ્યોના ખરીદ-વેચાણના કથીત VIDEOમાં જેમના નામ છે તેમની સામે તપાસ કરો: અમિત ચાવડા

Gujarat by-elections 2020 congress amit chavda demand for inquiry

ગુજરાતમાં 3જી નવેમ્બરે આઠ બેઠક પર થનારી પેટાચૂંટણીને લઈને આજે 5 વાગ્યા સુધી પ્રચારનો છેલ્લો દિવસ છે ત્યારે ઘમાસાણ થઈ રહ્યુ છે. કોંગ્રેસે ધારાસભ્યોની ખરીદ વેચાણનો કથિચ વીડિયો જાહેર કર્યો છે. કોંગ્રેસના અમિત ચાવડા આ મુદ્દે તપાસની માંગ કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ