ગુજરાત પેટાચૂંટણી / કોંગ્રેસને C R પાટીલનો જવાબ : મેં પૈસાની ઓફર કરી એવો ઉલ્લેખ વીડિયોમાં નથી

 Gujarat by-elections 2020 c r patil statment on MlA viral video

કોંગ્રેસના આક્ષેપો સામે સીઆર પાટીલની પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણાં છે. વાયરલ કરેલા આ વીડિયોમાં સોમા પટેલનો ચહેરો દેખાતો નથી તેથી કોંગ્રેસ સોમા પટેલનો ચહેરો દેખાઇ તે વીડિયો રજૂ કરે. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, મેં પૈસાની ઓફર કરી એવો ઉલ્લેખ વીડિયોમાં નથી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ