ગુજરાત પેટાચૂંટણી / ભાજપનો સપાટો, CM રૂપાણી અને CR પાટીલ કમલમ પહોંચ્યા, કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ

Gujarat by-elections 2020 bjp won 7 seat

ગુજરાતમાં આજે આઠ વિધાનસભા બેઠક માટે યોજાએલી ચૂ્ંટણીમાં દેખીતી રીતે ભાજપે 8 બેઠકો અગિયાર વાગ્યા સુધીમાં લીડ લઈ જીત તરફ કદમ આગળ વધાવ્યા છે જ્યારે મોરબીમાં એક માત્ર કોંગ્રેસની જીતના આસાર નજર આવી રહ્યા છે આવામાં ગુજરાત ભાજપે જીતની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ