ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

AUDIO / ગુજરાત પેટાચૂંટણી: ભાજપમાં વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, ભાજપને હરાવવા ભાજપના જ નેતાઓ મેદાને!

Gujarat by-elections 2020 bjp leader audio viral

ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો પર યોજાનાર ચૂંટણીને લઈને ઘમાસાણ મચ્યુ છે. ભાજપના બે નેતાઓની ઓડિયો વાયરલ થતાં ભાજપને હરાવવા ભાજપના જ નેતાઓનો હાથ હોવાનો પણ ગણગણાટ થઈ રહ્યો છે. VTV આ ઓડિયોનું સમર્થનમ કરતું નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ