ઉમેદવારી / ભાજપમાં પક્ષ પલટુંઓનો દબદબો: પેટાચૂંટણીમાં 7 બેઠક પર જાહેર કરેલ ઉમેદવારમાં પાંચ આયાતી

Gujarat by-elections 2020 bjp gave chance 5 congress ex former out of 7 seat candidate

ભાજપ કોંગ્રેસની આ વખતની આઠ બેઠકોની ચૂંટણી ખરેખર રસપ્રદ છે કારણે જે ઉમેદાવોરોના રાજીનામાંથી બેઠકો ખાલી થઈ છે તે જ ઉમેદવારો ફરીથી ચૂંટણી લડી રહ્યા છે પક્ષપલટો કરીને. ત્યારે ભાજપમાં પક્ષપલટુઓનું જોર વધ્યુ હોવાનો રાજકિય વર્તુળોમાં ગણગણાટ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ