પેટાચૂંટણી / ગુજરાતની પેટાચૂંટણીમાં કોરોના દર્દીઓ આ રીતે કરશે મતદાન, વૃદ્ધો અને દિવ્યાંગો માટે પણ વ્યવસ્થા

gujarat by election special  arrangement for corona positive and elder citizen

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીમાં મતદારોને લઇને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકો,દિવ્યાંગો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. કોવિડ શંકાસ્પદ,પ્રભાવિત દર્દીઓ માટે  પણ અલગ વ્યવસ્થા કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ