ચુંટણી / ગુજરાતમાં 8 બેઠકોની પેટા ચુંટણીને લઇને આવ્યા મોટા સમાચાર, પેટાચુંટણીઓ મોકૂફ રખાય તેવી શક્યતા

Gujarat by election on 8 seats may get postponed due to covid 19

ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટા ચુંટણીને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આ 8 બેઠકોની પેટા ચુંટણી જે સપ્ટેમ્બર મહિનામાં યોજાવા જઈ રહી હતી તે તારીખ રદ થઈને વધુ લંબાવાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આ માટેનું મુખ્ય કારણ રાજ્યમાં કોરોના વાયરસના વધી રહેલા કેસીસ ગણવામાં આવે છે. સૂત્રો અનુસાર કોરોના મહામારીના સમયમાં તંત્ર ચુંટણી યોજવા અસમર્થ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ