ગુજરાત / વિધાનસભાની પેટાચૂંટણીમાં આ બેઠક પર ભાજપ-કોંગ્રેસને પડી શકે છે મુશ્કેલી

gujarat by election limbdi seat bjp congress candidate

ગુજરાતમાં એક તરફ હાલમાં પેટાચૂંટણીને લઇને રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે લીંબડી વિધાનસભાની પેટાચૂંટણીમાં જંગ જામ્યો છે. પેટાચૂંટણીમાં કોળી સમુદાયના નેતાને ટિકિટ ન મળતા સમુદાયમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇને નેતાઓને વિધાનસભા વિસ્તારમાં 'નો એન્ટ્રી'ના પોસ્ટર વાયરલ થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ