ગુજરાત / પેટાચૂંટણીમાં મતદાન સમયે કરજણ બેઠક પર એવો વીડિયો વાયરલ થયો કે ચૂંટણી પંચ દોડતું થયું

gujarat by election karjan video viral congress bjp

ગુજરાતની વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. જેના પગલે વડોદરાની કરજણ બેઠક પર એવો વીડિયો વાયરલ થયો જેના પગલે ચૂંટણી પંચ દોડતું થઈ ગયું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ