ગુજરાત / પેટાચૂંટણી પહેલા કપરાડા બેઠક પરથી હથિયાર મળતાં ચકચાર, ભાજપ અગ્રણી સહિત 3 આરોપીની ધરપકડ

gujarat by election kaprada vapi weapons found three arrested

ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન યોજાઇ રહેલી પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ રાજ્યની કપરાડા બેઠકની ચૂંટણી અગાઉ વાપીમાંથી હથિયાર મળી આવ્યાં છે. ત્યારે આ મામલે પોલીસે ભાજપ અગ્રણી સહિત 3 આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ