ECની જાહેરાત / ગુજરાતની 4 બેઠક પર 21 ઓક્ટોબરે પેટાચૂંટણી માટે મતદાન, 24મીએ મતગણતરી

Gujarat by election date declaration

લોકસભા ચૂટણી બાદ ખાલી પડેલી ગુજરાતની સાતમાંથી 4 બેઠક પર પેટાચૂંટણી યોજાવાની કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરાત કરી છે. ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ જાણાવ્યું કે ગુજરાતની 4 બેઠક પર 21 ઓક્ટોબરના દિવસે મતદાન થશે અને 24મીએ મતગણતરી યોજાશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ