લાલ 'નિ'શાન

ગુજરાત / ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીને લઇને કોંગ્રેસે સિનિયર નેતાઓને સોંપી જવાબદારી

Gujarat By Election Congress Senior Leader

રાજ્યની આગામી વિધાનસભાની પેટાચૂંટણીને લઇને કોંગ્રેસ હાઇકમાન્ડ તરફથી પ્રદેશના નેતાઓને જવાબદારી સોંપવામાં આવી. આમ કોંગ્રેસ હાઇકમાન્ડે લોકસભામાં પરિણામ ન મળ્યા બાદ ગુજરાતમાં ફરી સિનિયર નેતાઓ પર  ભરોસો દર્શાવ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ