ગુજરાત / 6 બેઠકો માટેની ચૂંટણીના પ્રચાર પડઘમ થયાં શાંત, 21 ઓક્ટોબરે યોજાશે મતદાન

Gujarat by election campaign will be stop by today

6 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીનો પ્રચાર પડઘમ શાંત થયો છે. 21 ઓક્ટોબરે 6 બેઠકો માટે મતદાન યોજાશે ત્યારે અંતિમ દિવસે ઉમેદવારોએ પરસેવો પાડ્યો છે. લોકો સુધી પહોંચવા માટે રેલીઓનું આયોજન કરાયું છે. જાહેરમાં 5 વ્યક્તિઓ ભેગા થઇ પ્રચાર નહીં કરી શકે અને લાઉડ સ્પીકર પર પણ પ્રચાર નહીં કરી શકાય. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ