વિધાનસભા પેટાચૂંટણી / જ્ઞાતિવાદના સમીકરણ વચ્ચે ભાજપે લીંબડી બેઠક પરથી આ નામ પર લગાવી મહોર

gujarat by election bjp libdi candidate kiritsinh rana

ભાજપ અને કોંગ્રેસ માટે વિધાનસભાની પેટાચૂંટણી માટે લીંબડી બેઠકના ઉમેદવારના નામની જાહેરાતને લઇને અટકળો લગાવામાં આવી રહી હતી. ત્યારે હવે ભાજપ દ્વારા આ બેઠક પરથી પક્ષના જૂના જોગી કિરીટસિંહ રાણા પર મહોર લગાવી છે.  ઉલ્લેખનીય છે કે આ બેઠકને લઇને જ્ઞાતિવાદનો મુદ્દો ઉછળ્યો હતો તેમ છતાં ભાજપ દ્વારા કિરીટસિંહના નામની જાહેરાત કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ