ગુજરાત / વિધાનસભા પેટાચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસે જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ

Gujarat By Election BJP Congress win

રાજ્યમાં યોજાઇ રહેલી 6 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સહિત દિગ્ગજ નેતાઓએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આમ રાજ્યમાં યોજાઇ રહેલી પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ