પેટાચૂંટણી / હારેલાં અને ટિકિટ વાંચ્છુક આ દિગ્ગજ નેતાઓનો વિધાનસભામાં એન્ટ્રી કરવાની ઉતાવળ

Gujarat By Election BJP congress candidate

રાજ્યમાં આગામી 21 ઓક્ટોબરે 6 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે. જેને લઇને રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યની 6 બેઠકોમાં અમરાઇવાડી, ખેરાલુ, થરાદ, બાયડ, લુણાવાડા અને રાધનપુર બેઠક પર પેટાચૂંટણી યોજાશે. 21 ઓક્ટોબરે મતદાન જ્યારે 24 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ