ચૂંટણી / કોરોનાના સંકટ વચ્ચે ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીને લઇને આવી શકે છે આજે મહત્વના સમાચાર

Gujarat by election BJP congress

ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ખાલી પડેલી 8 બેઠકની પેટાચૂંટણી મુદ્દે આજે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ રાજ્યની પેટાચૂંટણી પાછી ઠેલાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે કાયદાકીયરીતે બેઠક ખાલી થયાના 6 મહિનામાં ચૂંટણી યોજવી પડે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ