જનાક્રોશ / પરેશ ધાનાણીના પ્રહાર : ભય, ભૂખ અને ભ્રષ્ટાચારના નારા સાથે ભાજપને ગુજરાતની ગાદી સોંપી હતી પરંતુ આજે...

Gujarat by-election 2020 congress jan-across rally

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે કોંગ્રેસ વર્ચ્યુલ જનાક્રોશ રેલીનું આયોજન કર્યુ હતુ જેમાં કોંગી નેતાઓએ સરકારને અનેક સળગતા મુદ્દે ઘેરી લીધી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ