પેટાચૂંટણી / અમરાઇવાડીમાં સ્થાનિકોએ ભાજપનો ખેસ પહેરીને પહોંચલા કાર્યકરોને ભગાડયાં

Gujarat By Election 2019 amraiwadi constituency bjp worker voting

અમદાવાદ શહેરની એકમાત્ર બેઠક અમરાઇવાડીની પેટાચૂંટણી પર ચાલી રહેલા મતદાનમાં ભાજપના કાર્યકરો ખેસ પહેરીને પહોંચતા હોબાળો મચ્યો હતો. જો કે ખેસ પહેરીના મતદાન કરવાની અપીલ કરતાં સ્થાનકોમાં રોષ જોવા મળ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ