બિઝનેસ / EXCLUSIVE : મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ સ્ટેમ્પડ્યૂટીમાં ઘટાડો કરવા બિલ્ડરોની માંગ

Gujarat builders demand to slam stamp duty to stimulate real estate slowdown

મહારાષ્ટ્ર સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં લઇને ફ્લેટ માટેની સ્ટેમ્પ ડ્યૂટી ડિસેમ્બર મહિના સુધી પાંચ ટકાથી ઘટાડીના બે ટકા અને જાન્યુઆરીથી માર્ચ 2021 સુધીની સ્ટેમ્પ ડ્યૂટી ત્રણ ટકા કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી રિયલ એસ્ટેટમાં ખરીદી વધવાની અને સરવાળે સમગ્ર અર્થતંત્રને વેગ મળવાની આશા છે ત્યારે ગુજરાતના ડેવલપરો પણ માંગ કરી રહ્યા છે કે ગુજરાતમાં પણ સ્ટેમ્પ ડ્યૂટીના દરમાં 50 ટકા ઘટાડો કરવામાં આવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ