ગુજરાત બજેટ / સરકારે સૌથી વધુ શિક્ષણમાં ફાળવ્યા, કરી અનેક મોટી જાહેરાતો

Gujarat Budget allots the highest amount for education

આજે રાજ્ય સરકાર દ્વારા બજેટ(Gujarat Budget) રજૂ કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને જળક્ષેત્ર માટે ભાર મુકવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણમાં સૌથી વધુ ભાર મુકવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ