બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / Budget 2025-26 / Secretariat / રૂપિયો ક્યાંથી આવશે, ક્યાં જશે? સરળ ભાષામાં ગુજરાત બજેટથી મેળવો જાણકારી

બજેટ 2025 / રૂપિયો ક્યાંથી આવશે, ક્યાં જશે? સરળ ભાષામાં ગુજરાત બજેટથી મેળવો જાણકારી

Last Updated: 03:54 PM, 20 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2025-26નું રૂપિયા 3,70,250 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, રાજ્ય સરકાર સૌથી વધુ આવક GSTમાંથી 21.96 ટકા કરશે.

ગુજરાત રાજ્યનું વર્ષ 2025-26નું રૂપિયા 3,70,250 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત ચોથીવાર બજેટ રજૂ ક્યું છે. વર્ષ 2025-26માં રાજ્ય સરકારને ક્યાંથી આવક કરશે અને ક્યાં ખર્ચ કરશે જેનો અંદાજ વ્યક્ત કર્યો છે.

રૂપિયો ક્યાંથી આવશે?

  • રાજ્ય GST 21.96 ટકા
  • કેન્દ્ર સરકાર તરફથી સહાયક અનુદાન 5.46 ટકા
  • કરવેરા સિવાયની આવક 6.45 ટકા
  • જાહેર દેવું 24.40 ટકા
  • જાહેર હિસાબો(ચોખ્ખો) 0.95 ટકા
  • લોન અને પેશગીની વસૂલાત (અન્ય આવક સહિત) 6.05 ટકા
  • કેન્દ્રીય કરવેરામાં હિસ્સો 13.47 ટકા
  • રાજ્ય વેરા (રાજ્ય SGST સિવાય) 21.26 ટકા
WhatsApp Image 2025-02-20 at 3.13.06 PM

રૂપિયો ક્યાં જશે?

  • કુલ ચોખ્ખી લેવડ દેવડ 0.28 ટકા
  • સહાયક અનુદાન અને ફાળો 0.23 ટકા
  • લોન અને પેશગી 1.31 ટકા
  • જાહેર દેવાની ચૂંકવણી 9.16 ટકા
  • બિન વિકાસ લક્ષી ખર્ચ (જાહેર દેવું, લોન અને પેશગીઓ સિવાય) 23.45 ટકા
  • વિકાસલક્ષી ખર્ચ 65. 57 ટકા
WhatsApp Image 2025-02-20 at 3.13.09 PM (1)

જાણો મહેસુલી હિસાબ ખાતેની આવક

WhatsApp Image 2025-02-20 at 3.13.07 PM

અંદાજ પત્રની સામાન્ય સ્થિતિ

WhatsApp Image 2025-02-20 at 3.13.06 PM (2)WhatsApp Image 2025-02-20 at 3.13.06 PM (1)

આ પણ વાંચો: શિષ્યવૃત્તિથી લઇને ગણવેશ સહાય, વિદ્યાર્થીઓને લઇ ગુજરાત બજેટમાં કરોડોની જોગવા

મહેસુલી હિસાબ ખાતેની આવક

WhatsApp Image 2025-02-20 at 3.13.06 PM (3)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Budget Gujarat Budget 2025 Gujarat Budget 2025 live updates
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ