ગુજરાત બજેટ 2023 / સિક્સ લેન કરાશે SG હાઇવે, અમદાવાદ-રાજકોટ હાઇવે માટે પણ મોટી જાહેરાત, જાણો બજેટમાં શું મળ્યું

Gujarat Budget 2023 big announcement for Ahmedabad-Rajkot highway, know what got in the budget

ગુજરાતનું નાણાકીય વર્ષ 2023-24 માટે આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ  માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ૨૦,૬૪૨ કરોડની જોગવાઈ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ