ગુજરાત બજેટ 2023 / આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવા ગુજરાત સરકારે રજૂ કર્યું 15 હજાર કરોડનું બજેટ, પૂરી પડાશે વિવિધ તબીબી સેવાઓ

Gujarat Budget 2023-24 presented a budget of 15 thousand crores to provide health facilities, various medical services

ગુજરાતનું નાણાકીય વર્ષ 2023-24 માટે આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ૧૫,૧૮૨ કરોડની જોગવાઈ કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ