જાહેરાત / ''સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયા'' : આરોગ્યને લઈને બજેટમાં મોટી જાહેરાત, સૌરાષ્ટ્રને મળી આ ભેટ

gujarat budget 2021  nitin patel gujarat vidhan sabha aarogya

આજે નીતિન પટેલ ગુજરાત માટે નવમી વખત બજેટ રજૂ કર્યું હતું જેમાં રાજ્ય સરકારના 2021-22ના બજેટમાં આરોગ્ય વિભાગ માટે 11323 કરોડની જોગવાઇ કરી હોવાની વાત કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ