જાહેરાત / ગુજરાતના ખેડૂતોને રૂપાણી સરકારની લ્હાણી, કૃષિ વિભાગ માટે ફાળવ્યા આટલા કરોડ

gujarat budget 2021 nitin patel gujarat vidhan sabha

રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે આજે સતત નવમી વખત ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કર્યું. જેમાં ખેડૂતો માટે વિવિધ જાહેરાતો કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ