બજેટ / જાણો બજેટમાં કયા વિભાગ માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી

Gujarat budget 2020 nitin patel declared amount for the different Sections

આજે ગુજરાત વિધાનસભામાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે બજેટ રજૂ કર્યું છે જેમાં અનેક ક્ષેત્રો માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ૨૭૪૨૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે શિક્ષણ વિભાગ માટે 31, 955 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય અનેક વિભાગોમાં પણ મોટી રકમની જોગવાઈ કરી છે જેનો લાભ ગુજરાતને મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ