ગુજરાત બજેટ / નાણામંત્રી નીતિન પટેલ આઠમીવાર રજૂ કરશે ગુજરાતનું બજેટ, શું હશે બજેટમાં?

Gujarat budget 2020 finance minister nitin patel present in assembly

ગુજરાત વિધાનસભાના પ્રથમ દિવસે જ નાણાંમંત્રી નીતિન પટેલ અંદાજપત્ર રજૂ કરશે.વર્ષ 2019-10માં રાજયના બજેટનું કદ રૂા.1,91,817 કરોડ હતું તે આ વખતે વધીને રૂા.2 લાખ કરોડના આંકને પાર કરી જશે તેવો અંદાજ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ