અકસ્માત / બોટાદની સવાર ખરાબ સમાચાર લઈને આવીઃ ધંધુકા- બરવાળા ઉપર અકસ્માતમાં 2 મહિલા સહિત 5ના મોત

Gujarat botad accident in  dhandhuka barwada road 5 killed

બોટાદના ધંધુકા બરવાળા રોડ ઉપર એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં 4 લોકોના ઘટનાસ્થળ ઉપર જ મોત થયા હતા જ્યારે એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયુ છે. મૃતકોમાં બે મહિલાઓ છે.

બ્રેકિંગ ન્યૂઝ