શુભેચ્છા / આજથી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, શિક્ષણમંત્રીએ વિદ્યાર્થીઓને આપી શુભકામના

આજથી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થઇ ગયો છે. આ અવસરે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. SV કડી કેમ્પસની શાળામાં વિદ્યાર્થીઓને ગુલાબ આપી શુભકામનાઓ પાઠવી હતી. નોંધનિય છે કે રાજ્યના 17.53 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ