Board Exam Result / ધોરણ 12 સાયન્સનું 65.58 % પરિણામ જાહેર: 90.41 ટકા સાથે હળવદ ટોપ પર, દાહોદનું પરિણામ સૌથી ઓછું

Gujarat Board Class 12 Science Result Declared

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ લીમખેડા કેન્દ્રનું આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ