તપાસ / મોટા સમાચારઃ ધોરણ 10ના હિન્દી પેપરના જવાબો વાયરલ થવા મામલે મોટો ખુલાસો, જાણો ક્યાંથી થયું અપલોડ

gujarat board class 10 exam paper social media viral dahod

રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટવાની સતત વધી રહેલી ઘટનાઓ વચ્ચે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પેપર પૂર્ણ થાય તે પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. ત્યારે હવે તપાસ પણ શરૂ થઇ છે.

બ્રેકિંગ ન્યૂઝ