જાહેરાત / સુરતમાં ભાજપની નવી ટીમમાં C R Patilના વફાદારોને સ્થાન, 20 જણાના નામ જાહેર

Gujarat BJP surat C R Patil 20 people team

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા સુરત શહેર ભાજપની નવી ટીમ જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ C R Patilના વફાદારોને સ્થાન મળ્યું છે. . કુલ 20 લોકોની ટીમ ભાજપ દ્વારા જાહેર કરાઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ